જૂનાગઢમાં નવા બાંધકામમાં વરસાદી પાણી સંગ્રહ સિસ્ટમ ફરજીયાત

જૂનાગઢમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણી દ્વારા ભુગર્ભ જળનાં સંગ્રહ માટે સજ્જતા કેળવવામાં આવી છે અને જેનાં ભાગરૂપે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. નવા બાંધકામમાં વરસાદી પાણી સંગ્રહ સિસ્ટમ ફરજીયાત બનાવવામાં આવી છે.

Leave A Reply