જૂનાગઢનાં પૂર્વ સાંસદની ચોથી પુણ્યતિથી નિમિતે શ્રધ્ધાસુમન કાર્યક્રમ યોજાશે

જૂનાગઢનાં પૂર્વ સાંસદ સ્વ.ભાવનાબેન ચિખલીયાની ચોથી વાર્ષિક પુણ્યતિથીએ શ્રધ્ધાસુમન અર્પવાનો કાર્યક્રમ ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવનાર છે આ કાર્યક્રમમાં કૃષ્ણ ભકત કવિ સુરદાસજીનાં પદોનાં સથવારે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે. તા.ર૪ જુન શનિવારનાં રોજ રાત્રીનાં ૯ કલાકે સરદાર પટેલ સભાગૃહ ખાતે આ કાર્યક્રમ યોજાશે જે અંગેની વિગતો ગઈકાલે ત્રિમૂર્તિ હોÂસ્પટલનાં વડા ડો.ડી.પી.ચિખલીયાએ આપી હતી.

Leave A Reply