Wednesday, August 21

કલાઈમેટ ચેન્જ અંગેનું પ્રદર્શન યોજાયું

જૂનાગઢનાં ભુતનાથ મંદિર નજીક આવેલી દોમડીયાવાડી ખાતે ગઈકાલથી કલાયમેટ ચેન્જનાં ત્રિદિવસીય પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો.કે.આર.પાઠકનાં હસ્તે પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

Leave A Reply