કૃષિ યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર ઝોનનાં પેઈજ પ્રમુખનાં સંમેલનમાં મુખ્યમંત્રીનાં કોંગ્રેસ ઉપર પ્રહારો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનું સૌરાષ્ટ્ર ઝોનનું પેઈજ પ્રમુખોનું સંમેલન યોજાયું હતું જેમાં ખાસ ઉપÂસ્થત રહેવા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.

Leave A Reply