જૂનાગઢમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હવામાનમાં પલ્ટો આવી ગયો છે આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જાવા મળ્યું છે અને વરસાદી છાંટણાંને પગલે ઠંડક પ્રસરી હતી. સારા વરસાદની લોકો રાહ જાઈ રહ્યાં છે.

Leave A Reply