જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં યોગ દિવસની થયેલ ઉજવણી

જૂનાગઢ સહિત રાજયભરમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં પણ વિવિધ સ્થળોએ આજે સવારે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જૂનાગઢ જીલ્લામાં ૧પ૬૯ સ્થળોએ યોગ દિવસ ઉજવાયો હતો અને જેમાં ર લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

Leave A Reply