જૂનાગઢમાં અષાઢી બીજ પર્વે રથયાત્રાનું આયોજન

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી બીજ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે અને અનેક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે ત્યારે જૂનાગઢમાં પણ અષાઢી બીજ પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

Leave A Reply