Thursday, April 9

રાજકોટમાં આજી ડેમ ખાતે નર્મદા નીરની થઈ આવક

રાજકોટ શહેરને કાયમીપણે પાણી કાપ કે પાણીની ચિંતામાંથી મુકિત આપવા આજી ડેમને નર્મદાનાં નીરથી ભરવા માટે સૌની યોજના સાકાર બની છે અને ગઈકાલે નર્મદાનાં નીરની આવક આજી ડેમમાં થઈ હતી. આજી અને નર્મદાનું મિલન થતાં રાજકોટમાં જળઉત્સવ ઉજવાયો હતો.

Leave A Reply