Thursday, April 9

જૂનાગઢ સહિત સોરઠમાં અષાઢી નવરાત્રીની તૈયારી

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અષાઢ માસની નવરાત્રી ઉજવવા માટે માતાજીનાં ભકતો દ્વારા તૈયારી હાથ ધરાઈ છે આ ઉપરાંત માતાજીનાં મંદિરોમાં પણ અનેરી સજાવટ સાથે પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો તેમજ હવનનાં કાર્યક્રમોનું આયોજન થયું છે.

Leave A Reply