આવતીકાલથી બેન્કોમાં ૩ દિવસની રજા

ર૪ જુનનાં રોજ બીજા શનિવાર અને તા.રપનાં રોજ રવિવાર તેમજ સોમવારે જાહેર રજાનાં કારણે બેન્ક ત્રણ દિવસ બંધ રહેશે જેનાં કારણે બેન્કિંગ વ્યવહારો ખોરવાઈ જશે.

Leave A Reply