રાષ્ટ્રપતિપદની ચુંટણી બનશે રસાકસી ભરી

એનડીએનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર રામનાથ કોવિંદ સામે યુનાઈટેડ પ્રોગેસિવ એલાયન્સે પોતાનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર તરીકે લોકસભાનાં સ્પીકર મીરા કુમારને જાહેર કરવાની સાથે જ રાષ્ટ્રપતિ પદની ચુંટણી રસાકસી ભરી બની જશે તેવા નિર્દેશો મળે છે.

Leave A Reply