Thursday, April 9

સૌરાષ્ટ્રનાં કાપડનાં વેપારીઓ જીએસટીનું રજીસ્ટ્રેશન નહીં કરાવે

જીએસટીનાં કાળા કાયદા સામે ભારે વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં સૌરાષ્ટ્રનાં કાપડનાં વેપારીઓની જીએસટીનાં વિરોધમાં બેઠક મળી હતી જેમાં કાપડનાં વેપારીઓ કોઈપણ સંજાગોમાં જીએસટીનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તેવો ઠરાવ કરાર્યો હતો.

Leave A Reply