Thursday, April 2

પરબધામ ખાતે અષાઢી બીજ પર્વની ઉત્સાહભેર થશે ઉજવણી

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં પરબધામ ખાતે આવેલ સત દેવીદાસ-અમર દેવીદાસની જગ્યા ખાતે અષાઢી બીજ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવશે મહંતશ્રી કરશનદાસબાપુનાં સાંનિધ્યમાં આ મેળો પરંપરાગત રીતે યોજાશે.

Leave A Reply