જીએસટીનાં કાયદાનાં વિરોધમાં જૂનાગઢ વિવિધ વેપારી એસોસીએશન દ્વારા બંધ પળાયો

જીએસટીનાં વિરોધમાં ગુજરાતનાં વિવિધ વેપારી સંગઠનો દ્વારા જૂનાગઢમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં કાપડ અને ફર્નિચરનાં વેપારીઓ જાડાયા છે તા.૧ લી જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવી રહ્યો છે ત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહેલાં વિરોધમાં ફરી એકવાર જૂનાગઢ બંધમાં જાડાયું છે અને આજે ગાંધીચોકમાં વેપારીઓ દ્વારા પુજય ગાંધીબાપુ સમક્ષ રામધુનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

Leave A Reply