જુનાગઢ સહિત સોરઠમાં અષાઢી મહેર

જૂનાગઢ સહિત સોરઠપંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અષાઢી મહેર યથાવત રહી છે અને સવારથી જ ઝરમરીયો વરસાદ પડી રહ્યો છે. ધીમી ધારે પડી રહેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જાવા મળે છે. સરેરાશ અડધાથી બે ઈંચ વરસાદ પડી ગયો છે.

Leave A Reply