જીએસટીના કાળા કાયદા સામે આજે જૂનાગઢ બંધ

જીએસટીના કાળા કાયદાનો આજે મધ્યરાત્રીએ અમલ થઈ રહ્યો છે ત્યારે આ કાયદાની અમલવારી સામે વેપારીઓમાં જબ્બર વિરોધ ઉઠવા પામ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયેલા બંધના એલાન અંતર્ગત આજે જૂનાગઢ બંધ રહ્યું છે. વિવિધ વેપારી મંડળોએ ટેકો આપ્યો છે અને ગાંધીચોક ખાતે રામધુનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

Leave A Reply