રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

ભારતન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના નીરને વધાવવા માટે ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપÂસ્થત રહ્યા હતા અને રાજકોટમાં નવ કિલોમીટરનો ભવ્ય રોડ શો યોજાયો હતો. શહેરીજનોએ ઉમળકાભેર વડાપ્રધાનને અવકાર્યા છે.

Leave A Reply