જીએસટીના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ

જીએસટીનો અમલ થશે તો નાના મોટા વેપારીઓની આર્થિક મુશ્કેલી વધી જશે ત્યારે જીએસટીના કાળા કાયદાનો ભારે વિરોધ ઉઠી રહ્યો છે. આ દરમ્યાન આજે જીએસટીના મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજયભરમાં કેન્ડલમાર્ચનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

Leave A Reply