રાજકોટમાં ૧૭પ૮૯ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ

The Prime Minister, Shri Narendra Modi distributing the aids and assistive devices, at the Samajik Adhikarita Shivir in Race Course Ground, Rajkot, Gujarat on June 29, 2017.

રાજકોટમાં ગઈકાલે એક બે નહી પણ ત્રણ રેકોર્ડથી દિવ્યાંગો તરફની સંવેદના છલકાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેસકોર્સ મેદાન ખાતે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નોંધાયેલા પ્રમાણપત્ર ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધીએ આપ્યા હતા. આ ઉપરાંત એક જ સ્થળે ૧૭પ૮૯ દિવ્યાંગોને સાધન સહાય આપવાનો મેગા કેમ્પ યોજાયો હતો.

Leave A Reply