જૂનાગઢના પરિવારને જેતપુર પાસે અકસ્માત થતા એકનું મૃત્યુ

જૂનાગઢના જાષીપુરા વિસ્તારમાં રહેતા બ્રાહ્મણ પરિવાર નિરંજનભાઈ પ્રભુદાસભાઈ રાવલ તેમના પત્ની રાજેશ્વરીબેન, પુત્ર સુભાષ અને પૌત્ર સિધ્ધાર્થ અમદાવાદથી પોતાની મોટર કારમાં આવી રહ્યા હતા ત્યારે કાગવડના પાટીયા પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં નિરંજનભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ નિપજયુ હતુ.

Leave A Reply