Monday, May 20

સક્કરબાગમાં પ્રવેશ કરી દિપડાએ ચિંકારાનો શિકાર કર્યો

SONY DSC

જૂનાગઢનાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે છેલ્લાં એક અઠવાડિયાથી દિપડાએ આંતક મચાવ્યો છે અને એક સપ્તાહમાં દિપડાએ એક સાથે ત્રણ ચિંકારાઓનાં શિકાર કર્યા છે. ઝુમાં પાંજરા મુકવામાં આવ્યા છે અને દિપડાને પાંજરે પુરવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Leave A Reply