Monday, June 24

જગત મંદિરનો દરવાજા ખોલવાની બુલંદ માંગણી આજે દ્વારકા બંધ

દેવભુમિ દ્વારકાનાં જગત મંદિર પરિસરનો ગેઈટ નં-૧નો બંધ દરવાજા ખોલવાની માંગણી સાથે લોકલડત ચાલી રહી છે અને આમરણાંત ઉપવાસનો ૭મો દિવસ છે ત્યારે આજે દ્વારકા બંધનું એલાન અપાયું છે. રાજયભરમાંથી માલધારી સમાજ આજે ઉમટી પડયા હતા.

Leave A Reply