વરસાદને પગલે સોરઠમાં હરિયાળી છવાઈ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં સારા એવા વરસાદ બાદ વરાપ નીકળી છે અને ખેતકાર્ય પુરજાશથી શરૂ થયું છે તો બીજી તરફ સારા વરસાદનાં પગલે ખેતરમાં મૌલાત સજીવન થઈ ગઈ છે અને ખેતરો હરિયાળીથી ભરાઈ ગયા છે.

Leave A Reply