જૂનાગઢનાં હાજીયાણી બાગ ખાતે કવીક રીસ્પોન્સ ટીમની રચના કરાઈ

જૂનાગઢ શહેરમાં ૧ થી ર૦ વોર્ડમાં સફાઈ બાબતોની ફરીયાદોનો તવરીત નીકાલ થઈ શકે તે માટે કોર્પોરેશન તંત્ર સજ્જ બન્યું છે અને હાજીયાણી બાગ ખાતે Âક્વક રીસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે આ ટીમમાં જરૂરી સ્ટાફ પણ નિયત કરવામાં આવેલ છે.

Leave A Reply