Monday, May 20

ગુજરાત સહિત દેશનાં રર રાજયોમાં ચેકપોસ્ટો નાબુદ કરાઈ

ગત શુક્રવારે મધ્યરાત્રિથી જીએસટી લાગુ થયાં બાદ ગુજરાત સહિત દેશનાં રર રાજયોમાં ચેકપોસ્ટો નાબુદ થઈ ગઈ છે અને જેનાં કારણે અર્થતંત્રને વર્ષે ર૩૦૦ કરોડ રૂપિયાની બચત થશે.

Leave A Reply