Monday, May 20

જીએસટીની અસરને પગલે સોમનાથમાં સેવા મોંઘી

સમગ્ર દેશમાં પહેલી જુલાઈથી જીએસટીની અમલવારી શરૂ થઈ ગઈ છે ત્યારે સોમનાથ મહાદેવનાં દર્શને આવતાં યાત્રીકો ઉપર પણ હવે જીએસટીની અસર જાવા મળશે અગાઉ યાત્રીકોને ભાડા ઉપરાંત કોઈ કરવેરા ન હતાં પરંતુ જીએસટીનો અમલ થતાં ટ્રસ્ટનાં ગેસ્ટહાઉસમાં અને અતિથિગૃહોમાં ભાડા ઉપરાંત વેરા સહિતની વસુલાત શરૂ કરવામાં આવી છે.

Leave A Reply