Monday, May 20

જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી થશે

જૂનાગઢમાં આવેલ અને હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે તા.૯ જુલાઈ રવિવારનાં રોજ ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી થશે. બ્રહ્મલીન પૂજય પટેલબાપુની સમાધિનું પુજન થશે.જગ્યાનાં ગાદિપતી મહંત વિઠ્ઠલબાપુનાં સાંનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.

Leave A Reply