Monday, May 20

ઐતિહાસિક ઉપરકોટ ખાતે ૧૭૭ સ્તંભનો લગ્નમંડપ

જૂનાગઢ ખાતે રાજાશાહી યુગની ઝાંખી કરાવતા સુપ્રસિધ્ધ ઉપરકોટનો કિલ્લો પ્રવાસી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. રાણકદેવીનો મહેલ લગ્નમંડપ તરીકે ઓળખાય છે અને તેમાં ૧૧૭થી વધુ સ્તંભ આવેલા છે અને કલાકારીગીરીનો નમુનો દર્શાવે છે.

Leave A Reply