Monday, May 20

જૂનાગઢ સહિત સોરઠમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી થશે

આગામી રવિવાર તા. ૯-૭-ર૦૧૭ ને અષાઢ સુદ પૂનમના ગુરૂપૂર્ણિમા ઉત્સવની જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. શિષ્ય સમુદાય દ્વારા ગુરૂવંદના, પૂજન વિધિ સહિતના કાર્યક્રમો યોજાશે.

Leave A Reply