વિસાવદર-સત્તાધાર રોડ ઉપર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત ; એકનું મૃત્યુ

વિસાવદર-સત્તાધાર રોડ ઉપર ગઈકાલે સાંજના સમયે ફોરવ્હીલ અને છકડો રીક્ષા વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મૃત્યુ થયું છે.

Leave A Reply