Monday, May 20

જૂનાગઢનાં શિવભકતો અમરનાથની યાત્રાએ રવાનાં થયાં

આગામી તા.ર૪ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢનાં શિવભકતો અમરનાથની યાત્રાએ ગયા છે અને તેમની યાત્રા સફળ રહે તે માટે તેમનાં પરિવાર તેમજ મિત્રોએ શુભેચ્છા પાઠવી છે.

Leave A Reply