જૂનાગઢ સહિત સોરઠમાં વરસાદી ઝાપટા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં ત્રણ દિવસ થયાં તડકા-છાયડાં વચ્ચે વરસાદી ઝાપટા પડે છે. હળવાથી ભારે વરસાદનાં ઝાપટા વચ્ચે માર્ગો ભીના બની જાય છે અને ઠંડકતા પ્રસરી જાય છે.

Leave A Reply