Monday, May 20

મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા રપ૮૧ અરજી આવી

જૂનાગઢ જીલ્લામાં કલેકટરની અધ્યક્ષતામાં તા.૧ થી ૩૧ જુલાઈ દરમ્યાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે જેમાં મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા રપ૮૧ જેટલી અરજીઓ આવી છે.

Leave A Reply