Monday, May 20

ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણમાસનાં આગમનની તૈયારી

ગીર-સોમનાથ જીલ્લાનાં સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોનો સતત પ્રવાહ વહેતો રહે છે. શ્રાવણમાસનાં દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે તેને લઈને તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે શ્રાવણમાસનાં આગમન પૂર્વે પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

Leave A Reply