ગુરૂવારથી ભારે વરસાદની આગાહી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ બંધાઈ રહી છે અને આગામી ગુરૂવારથી ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

Leave A Reply