આવતીકાલે રાજકોટની કાપડ બજાર રહેશે બંધ

જીએસટીનાં વિરોધમાં ઠેર-ઠેરથી વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે રાજકોટ હોલસેલ ટેકસટાઈલ્સ મર્ચન્ટ એસોસીએશન દ્વારા આવતીકાલ તા.૧ર અને બુધવારે કાપડબજાર બંધ રાખી ધરણાં અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

Leave A Reply