Monday, May 20

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાનાં વિરોધમાં જૂનાગઢમાં પુતળાં દહન

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયાનાં બનાવનાં વિરોધમાં ઠેર-ઠેર પુતળાં દહનનાં કાર્યક્રમો યોજાયા છે ત્યારે ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જૂનાગઢમાં કાળવા ચોક ખાતે આતંકવાદનાં પૂતળાં દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Leave A Reply