Monday, May 20

જૂનાગઢમાં ચાર ફિલ્ટરની ટાંકીઓમાં વધુ ૬ થી ૮ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે

જૂનાગઢમાં પીવાનાં પાણીની સમસ્યા વર્ષો જુની છે અને આ સમસ્યા હળવી બને તેવા નિર્દેશો મળે છે જૂનાગઢનાં ધારાગઢ દરવાજા, જાષીપરા, ઉપરકોટ, ટીંબાવાડી વગેરે ફિલ્ટર પ્લાન્ટની ઉપરની અને ભુર્ગભની ટાંકીઓની વડોદરાની એક ખાનગી કંપનીએ સફાઈ કરીને અંદાજે રપ જેટલી ટ્રેકટરની ટ્રોલી કાદવ બહાર કાઢયો હતો જેનાં કારણે હવે આ ટાંકીઓમાં વધુ ૬ થી ૮ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે.

Leave A Reply