Monday, May 20

જીએસટી સામે આજે રાજકોટમાં ધરણાં

જીએસટીનાં કાયદા સામે દેશભરમાંથી વિરોધ વંટોળ ઉઠયો છે ત્યારે આજે રાજકોટમાં જીએસટીનાં કાયદાનાં વિરોધનાં ભાગરૂપે ધરણાંનો કાર્યક્રમ યોજાયો છે જેમાં ત્રિકોણ બાગ ખાતે સુત્રોચ્ચાર અને ધરણાં વેપારીઓ દ્વારા યોજવામાં આવી રહ્યાં છે.

Leave A Reply