રાજકોટમાં આધુનિક એસટી ડેપો ઉભો કરવાનું કામ અટકી પડયું

રાજકોટમાં રૂ.૧પ૪ કરોડનાં ખર્ચે નવા એસટી ડેપોનું મુખ્યમંત્રીનાં હસ્તે ભુમિપુજન કરાયા પછી પણ જૂના એસટી ડેપોને તોડવાનું કે નવા એસટી ડેપોનું પ્રિફ્રેબીકેટેડ સ્ટ્રકચર ઉભું કરીને શા†ી મેદાનમાં સ્થળાંતર થવાની વાત જાણે સરકારી તંત્ર વિસરી ગયું હોય તેમ લાગે છે અને આધુનિક એસટી ડેપો ઉભું કરવાનું કામ હાલ અટકી પડયું છે.

Leave A Reply