જૂનાગઢમાં બાળ ફિલ્મોત્સવનો પ્રારંભ થયો

જૂનાગઢ જીલ્લામાં માહિતી અને પ્રસારણ વિભાગ તેમજ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા બાળ ફિલ્મોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનું ઉદ્‌ઘાટન સુરજ મલ્ટીપ્લેકસ સિનેમા ખાતે અધિક કલેકટર પી.વી.અંતાણી, પ્રાંત અધિકારી હેતલબેન જાષી અને પદાધિકારીઓની ઉપÂસ્થતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Leave A Reply