Monday, May 20

આવતીકાલે નાગપંચમીની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે લોહાણા રઘુવંશી સમાજની નાગપંચમીની ભકિતભાવભેર ઉજવણી થશે આવતીકાલે નાગદેવતાનાં મંદિરે લોહાણા સમાજનાં પરિવારો નાગદેવતાની પૂજા કરશે તેમજ નાગલા, શ્રીફળ સહિત નેવૈદ્ય પણ ધરાવશે અને સર્વેની સુખની કામના કરવામાં આવશે.

Leave A Reply