Monday, May 20

અમરનાથમાં થયેલાં આંતકી હુમલાનાં વિરોધમાં વિસાવદર સજ્જડ બંધ રહ્યું

અમરનાથની યાત્રા ઉપર ગયેલાં યાત્રિકો ઉપર ગોળીઓ વરસાવી સાત ગુજરાતી યાત્રાળુઓનાં મૃત્યું થયાં છે ત્યારે સમગ્ર ભારતમાં આંતકી હુમલા સામે ભારે રોષ પ્રગટી રહ્યો છે ગઈકાલે આંતકી હુમલાનાં વિરોધમાં વિસાવદર સજ્જડ બંધ રહ્યું હતું.

Leave A Reply