જૂનાગઢમાંથી વધુ એક મોટરસાયકલ ચોરાયું

જૂનાગઢમાંથી વધુ એક મોટરસાયકલ ચોરાયાની ફરીયાદ પોલીસમાં નોંધાઈ છે આ બનાવ અંગે મુળ કુતિયાણાનાં ઈશ્વરીયા ગામનાં અને હાલનાં મધુરમ આકાશગંગા સોસાયટી સાંઈબાબા મંદિર પાઠળ રહેતાં જીવાભાઈ જેઠાભાઈ મેર ઓડેદરાનું મોટરસાયકલ સ્પ્લેન્ડર નં.જીજે ૧૧ એજી ૯૦૯૩ રૂ.૩૦ હજારની કિંમતનું ગીતા લોજ પાસે રોડ ઉપર રાખેલ હોય ત્યાંથી કોઈ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

Leave A Reply