જીએસટીનાં વિરોધમાં સરકારી કોન્ટ્રાકટરોમાં ધરણાં

સરકારે લગાડેલા જીએસટીનાં કાયદાનાં કારણે અનેક વેપારીઓને મુશ્કેલીનો પાર રહયો નથી. એમાંય સરકારે સરકારી કોન્ટ્રાકટરોને પણ જીએસટીની જાળમાં લઈ લીધા છે.

Leave A Reply