રીલાયન્સ ધમાકા ઃ તમામ જિયો ગ્રાહકોને ૪-જી ફોન વિનામૂલ્યે આપવાની મુકેશ અંબાણીની જાહેરાત

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીની ૪૦મી વાર્ષિક સાધારણ સભા આજે યોજાઈ હતી. જેમાં રીલાયન્સ જીયો દ્વારા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. રીલાયન્સે દાવો કર્યો છે કે મેક ઈન ઈÂન્ડયા અંતર્ગત તૈયાર કરાયેલ આ સ્માર્ટફોન વિશ્વનો સૌથી સસ્તો ૪જી ફીચર્સ ફોન છે. જે ૨૧ ભારતીય ભાષાને સપોર્ટ કરે છે.

Leave A Reply