જૂનાગઢનાં નરસિંહ મહેતાં સરોવર ખાતે નવા નીરનાં વધામણાં કરાયાં

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.પ, ૬, ૭, ૧૩, ૧૪, ૧પ બધા વિસ્તારમાં રિચાર્જ માટે જીવાદોરી સમાન જૂનાગઢની મધ્યમાંજ આવેલા નરસિંહ સરોવર આજ રોજ મેઘરાજાની અસીમ કૃપાથી છલકાઈ જતા નીરનાં વધામણાંનો કાર્યક્રમ યોજાયેલ હતો.

Leave A Reply