ચોટીલામાં ચાલુ સપ્તાહમાં બીજી વાર ધનાધન ર૧ ઈંચ વરસાદ ખાબક્યો

આ વખતે મેઘરાજાએ જાણે ચોટીલા પંથકને ધમરોળી નાખવાનું નકકી કર્યુ હોય તેમ આજે ફરી એકવાર દે ધનાધન ર૧ ઈંચ વરસાદ ખાબકતા ચોટીલા પંથક જળબંબાકાર થઈ ગયો છે. ચોટીલા નજીક આવેલા વડાળીમાં રર ઈંચ વરસાદ પડયો છે.

Leave A Reply