ગઈકાલે રાજકોટમાં તુટી પડયો જારદાર વરસાદ

રાજકોટમાં ગઈકાલે ભારે વરસાદ તુટી પડતાં કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જયારે કયાંક મકાન ધરાશાયી થયાનો બનાવ બન્યો હતો. કોર્પોરેશન તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં ભરવામાં આવ્યા હતાં.

Leave A Reply