સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોનો પ્રવાહ ઉમટી પડયો

દેશનાં બાર દ્વાદ્વશ જયોર્તિલિંગ પૈકી ગીર-સોમનાથ જીલ્લામાં આવેલાં સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણમાસનાં પ્રથમ સોમવારે વિશેષ પૂજા સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા અને ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા હતાં.

Leave A Reply